
"ARAB EDUCATION TRUST"
THE NEW NAVRANG SCHOOL

Address
Suhail Park, behind Navrang Society, Fatehwadi Tower, Sarkhejroad Gujarat, Ahmedabad, 380055.
Business Hours:
Mon - Sat: 7:30 AM - 5:30 PM
Sun: Closed
Download Digital Card
Save card
Shop / Offer Picture



Product Pictures:









Contact Me
Watch Our Introduction Video
Get to know more about our services and what we offer. Watch the video below to see how we can help you achieve your goals.
About Us
Your trusted partner in business success

THE NEW NAVRANG SCHOOL
શું તમે પણ તમારા બાળકને ખૂબ ઓછા ખર્ચે ને અમૂલ્ય શિક્ષણ આપવા માંગો છો? દરેક વર્ગમાં મર્યાદિત સંખ્યા અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા શીખવાડવામાં આવનારી એકમાત્ર શાળા એટલે ધી ન્યુ નવરંગ સ્કૂલ.
દરેક વિદ્યાર્થીના વાલી સાથે સતત સંપર્ક તથા sms ની સુવિધા તો ખરી જ. ઈતર પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીને ભણવાની સાથે ગણવાની સુવિધા. શાળામાં CCTV અને ફાયર સેફટીની સુવિધા પણ ઉપલબ્ધ છે. અધ્યતન કોમ્પ્યુટર લેબની સાથે પ્રયોગશાળા, ઓડિયોવિડિયો વાળો ઓડિટોરિયમ હોલ.
નજીવી તથા ખૂબ જ ઓછી ફી માં સારું ભણતર એટલે ધી ન્યુ નવરંગ સ્કૂલ 25 વર્ષથી કાર્યરત. નવા વર્ષના 2025-2026 એડમિશન ની શરૂઆત થઈ ચૂકી છે. વધુ માહિતી માટે સંપર્ક કરો. સુહૈલ પાર્ક, ફતેહવાડી ટાવર, સરખેજ રોડ, અમદાવાદ-૫૫.
➡️કોન્ટેક્ટ નંબર -9173409500
➡️લેન્ડલાઈન નંબર-07926828104



